સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો પ્રકોપ યથાવત : 2933 કોરોના સંક્રમિત, 1નું કરુણ મોત
સુરત, 13 જાન્યુઆરી : સમગ્ર દુનિયાને દયાજનક સ્થિતિમાં મૂકનારી કોરોનાની મહામારીએ ભારતમાં પણ કાળો કેર વર્તાવ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2.94 લાખ કરતા વધુ દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા છે.ગુજરાતમાં પણ દિન પ્રતિ દિન કોરોના સંક્રમણ બેકાબુ બની રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 11, 176 […]
Continue Reading