માંગરોળના પાલોદ ગામે 126 કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરતાં પાણી પુરવઠા મંત્રી

સુરત, 20 મે : આરોગ્ય, જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે માંગરોળ તાલુકાના પાલોદ ગામ ખાતે જલ જીવન મિશન અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકાના 34 ગામો તેમજ તરસાડી નગરપાલિકાના નાગરિકો માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાના શુદ્ધ પાણી માટેની રૂ.126 કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. […]

Continue Reading