સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો કેર યથાવત : 3974 કોરોના પોઝિટિવ, 1નું મોત

સુરત, 19 જાન્યુઆરી : સમગ્ર દેશ દુનિયામાં કેર મચાવનારી કોરોનાની મહામારીએ ભારતમાં પણ હાહાકાર મચાવ્યો છે. દિન પ્રતિ દિન દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે અને તમામ રેકોર્ડ તોડી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 20,966 દર્દીઓ સંક્રમિત થયા […]

Continue Reading