સુરત : 5 તાલુકાના 28 નદી-નાળાના રસ્તાઓ બંધ કરાતા તકેદારીના ભાગરૂપે પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી. જવાનો તહેનાત

સુરત, 11 જુલાઈ : સુરત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લામાં 28 જેટલા કોઝવે, નાળાના રસ્તાઓ તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે જયારે તકેદારીના ભાગરૂપે પોલીસ, હોમગાર્ડના જવાનોને રસ્તાઓ ન ઓળગવા માટે તહેનાત કરવામાં આવ્યા છે. વિગતે જોઈએ તો, સુરત જિલ્લાના બારડોલી, મહુવા, પલસાણા, માંડવી અને માંગરોળ તાલુકાના ગામોને જોડતા આંતરિક માર્ગો પરના નાળા […]

Continue Reading