સુરત રેલવે સ્ટેશન પરથી 3 મહિલા સહિત 6 બાંગલાદેશી ઘુષણખોરો ઝડપાયા

સુરત, 10 મે : સમગ્ર ભારતમાં આજે કોઈ મોટો પ્રશ્ન હોય તો તે છે દેશની બહારથી અને ખાસ કરીને ઘુષણખોરી કરીને આવતા બાંગ્લાદેશી ઘુષણખોરોનો.આવા ઘુષણખોરો ભારતમાં ઘૂસીને ડુપ્લીકેટ આધારકાર્ડ પણ બનાવી લે છે અને રાષ્ટ્રીય સુરક્ષા પર મોટો ખતરો ઉભો કરી રહ્યા છે.સુરત શહેરના રેલવે સ્ટેશન પર રેલવે પોલીસે તેના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ દેખાતા પુરુષો […]

Continue Reading