સુરતના 6 વિદ્યાર્થીઓનું યુક્રેનથી સ્વદેશ સુખદ પુનરાગમન : સર્જાયા લાગણીસભર દ્રશ્યો

સુરત, 27 ફેબ્રઆરી : યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતના અન્ય રાજ્યો સહિત ગુજરાતના વિદ્યાર્થીઓને એર ઇન્ડિયાની ખાસ ફ્લાઈટ દ્વારા હેમખેમ વતન પરત લાવવામાં આવ્યાં હતાં. જે પૈકી સુરતના 6 વિદ્યાર્થીઓ ખાસ વાહન મારફતે આજે સવારે 8 :30 વાગ્યે સુરત સરકીટ હાઉસ ખાતે આવી પહોંચ્યા ત્યારે આ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા ભાવુક થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા […]

Continue Reading