સુરત-ઉધના-ગંગાધરા રેલ્વે સ્ટેશનો ખાતે 20 કરોડના 8 પ્રકલ્પોનું લોકાર્પણ કરતા રેલ્વે રાજ્યમંત્રી
સુરત, 26 ફેબ્રઆરી : રેલ્વે સ્ટેશનો આધુનિક સુવિધાઓથી સુજ્જ બને, યાત્રિકોની યાતાયાતની સગવડોની સાથે માલસામાનની હેરફેરમાં વધારો થાય તેવા આશયથી કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે સુરત શહેરના ઉધના બસ સ્ટેશન ખાતે રૂ.20 કરોડના ખર્ચે ઉધના, સુરત અને ગંગાધરા રેલ્વે સ્ટેશનો ઉપર નવા પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ, કવર શેડ, એસ્કેલેટર, પાર્સલ ટર્મિનલ સુધારણા સહિતના […]
Continue Reading