બોડી વોર્ન કેમેરાથી પ્રજા-પોલીસ વચ્ચે થશે જવાબદારીભર્યું વર્તન : તોમર

સુરત,12 મે : સમગ્ર રાજ્યમાં પોલીસ આધુનિકતાથી જોડાઈને કામગીરીને વધુ સચોટ અને પ્રામાણિક બનાવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા પોલીસને બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવી રહી છે.ત્યારે, સુરત શહેરમાં પણ ફાળવણી કરવામાં આવેલા બોડી વોર્ન કેમેરા અંગે ગુરુવારે પોલીસ કમિશનર કચેરી પર આયોજિત પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે ” પોલીસની […]

Continue Reading