સુરત : ONGC હજીરા પ્લાન્ટ ખાતે CISF ના સભ્યો દ્વારા CISFના 53મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
સુરત, 5 માર્ચ : ONGC પ્લાન્ટ-હજીરાની સુરક્ષામાં તૈનાત CISF(સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ)ના સભ્યો એ ONGC ખાતે CISFના 53મા સ્થાપના દિવસની ઉમંગભેર ઉજવણી કરી હતી. ઉપરાંત અહીના પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પરેડ પણ યોજાઈ હતી. ઝેડ.બારલા (GGM/પ્રોડક્શન, ONGC-હજીરા) અને CISFના એકમ પ્રભારી સંજીવકુમાર સદ્દી અને ડેપ્યુટી કમાન્ડન્ટ અગ્નિએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. અટલ રાષ્ટ્ર ન્યુઝ // […]
Continue Reading