9 માર્ચથી હોળાષ્ટકનો પ્રારંભ ,17 માર્ચ સુધી બધા જ શુભ કાર્યો રહેશે વર્જિત

સુરત, 6 માર્ચ : અનેકવિધ વિશેષતાઓથી ભરેલા આપણા દેશમાં અનેકવિધ તહેવારોની ઉજવણી એ માનવીય જીવન સાથે જોડાયેલી છે.ખાસ કરીને હિન્દૂ ધર્મમાં સમયાંતરે તહેવારો આવતા રહે છે. આપણી ઋષિ પરંપરાએ તેને આપણી જીવન પદ્ધતિ સાથે સુંદરતાથી જોડી દીધા છે. દરેક હિન્દૂ તહેવારોની સાથે સાથે તેનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ તેની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ […]

Continue Reading