સુરત જિલ્લામાં ‘દો બુંદ જિંદગી કે’ નું સૂત્ર સાર્થક કરવા 0 થી 5 વર્ષના 1,80,021 ભુલકાંઓને રસી આપવાનું લક્ષ્ય

સુરત, 22 ફેબ્રઆરી : સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા.27મી ફેબ્રુ.થી ત્રિદિવસીય પલ્સ પોલિયો અભિયાન યોજી જિલ્લામાં 0 થી 5 વર્ષના 1,80,021 બાળકોને આવરી લેવાનું લક્ષ્ય સેવ્યું છે. આમ તો, વિશ્વમાં પોલિયો નાબૂદ થયો છે, પરંતુ, ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજુ પણ પોલિયોના કેસ જોવા મળે છે. ભારતમાં તેની અસર ન […]

Continue Reading