સુરત ગ્રામ્યમાં વધુ 2ના મોત : શહેર-જિલ્લામાં 53 કોરોના સંક્રમિત

સુરત, 16 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી છે. વિશેષજ્ઞોના મતે આગામી 4 સપ્તાહ સુધી કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કે સ્થિર રહેશે તો ત્રીજી લહેરનો અંત ગણવામાં આવશે.ગુજરાતમાં પણ કોરોના દિવસે ને દિવસે નિયંત્રણમાં આવી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 884 કોરોના ગ્રસ્ત થયા છે.જયારે કુલ 13 દર્દીઓના મોત થયા છે.જયારે, છેલ્લા […]

Continue Reading

સુરત શહેર-જિલ્લામાં કોરોનાની ગતિ ધીમી પડી : 155 કોરોના ગ્રસ્ત, 2ના કરૂણ મોત

સુરત,8 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે.દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા ઘટાડાને કારણે હવે આ ત્રીજી લહેર અંતિમ તબક્કામાં હોય તેવું જણાઈ રહ્યું છે. જોકે, મૃતકોની સંખ્યા ચિંતાજનક છે.ગુજરાતમાં પણ આ મહામારી ધીમી પડી છે અને દિવસે ને દિવસે દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.સુરત શહેર-જિલ્લામાં પણ […]

Continue Reading