સુરત જિલ્લામાં દર મહિને 62,265 બહેનોને ચૂકવવામાં આવે છે પેન્શન સહાય

સુરત,11 ફેબ્રુઆરી : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા બહેનો માટે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત મહિલાઓ આર્થિક રીતે પગભર બની શકે તે માટે દર મહિને રૂ.1250 ની સહાય ચૂકવવામાં આવે છે. સુરત શહેર-જિલ્લામાં 62,265 જેટલી બહેનોને સહાયનો લાભ આપીને તેમને આર્થિક સધિયારો આપવામાં આવી રહ્યો છે. આ સહાય તેમને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર […]

Continue Reading