સુરતમાં શહેર-જિલ્લામાં કોરોના અંકુશમાં : 73 કોરોના સંક્રમિત, 3ના મોત

સુરત, 15 ફેબ્રઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાતમાં પણ સ્થિતિ હવે ધીમે ધીમે થાળે પડી રહી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 998 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે જયારે, કુલ 16 લોકોના મોત […]

Continue Reading

સુરત શહેર-જિલ્લામાં 161 કોરોના પોઝિટિવ : 3ના કરૂણ મોત

સુરત, 9 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે અને કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે, હજુ પણ દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મોતની સંખ્યા ચિંતાજનક જોવા મળી રહી છે.ગુજરાતમાં પણ દિવસે ને દિવસે આ મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો હોય તેમ દર્દીઓની સંખ્યા પ્રતિ ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં […]

Continue Reading