સુરત જિલ્લાના 16 વિધાનસભા મતવિસ્તારોમાં નવા 1,33,503 મતદારોનો યાદીમાં થયો ઉમેરો

સુરત, 10 જાન્યુઆરી : રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 યોજાયો હતો. જેના ભાગરૂપે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ કાર્યક્રમ હેઠળ 16 વિધાનસભા મતવિભાગોમાં મતદારયાદી સુધારણા અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં સુરત વિધાનસભા મતવિસ્તાર મુજબ 1 જાન્યુઆરી- 2022ની સ્થિતિએ તૈયાર થયેલી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ ગત મી 5મી જાન્યુ.ના રોજ પ્રસિદ્ધ કરવામાં […]

Continue Reading

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાથી સુરત જિલ્લામાં 1,33,503 મતદારોનો વધારો થયો

સુરત, 7 જાન્યુઆરી : મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022અંતર્ગત 1 જાન્યુઆરી-2022ની સ્થિતિએ તૈયાર થયેલી સુરત જિલ્લાના તમામ 16 વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની ગત 5મી જાન્યુ.ના રોજ આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આખરી પ્રસિદ્ધિના અંતે સુરત જિલ્લાની મતદારયાદીમાં 25,24,465 પુરૂષ મતદારો અને 21,61,611 સ્ત્રી મતદારો અને અન્ય 123 મતદારો મળી કુલ 46,86,199 નોંધાયેલ મતદારોનો સમાવેશ થયો છે. […]

Continue Reading